શુભ લગ્ન પ્રસંગે હાર્દિક આમંત્રણ
ચિ. ઓમ
અને
ચિ. શીતલ
ના શુભ લગ્ન પ્રસંગે
આપને સહપરિવાર પધારી
નવદંપતીને આશીર્વાદ આપવા
હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
આ શુભ અવસરે આપની ઉપસ્થિતિ
અમારા માટે આનંદ અને આશીર્વાદ સમાન રહેશે.
સ્નેહભર્યું આમંત્રણ...
આપ પધારશો એવી હાર્દિક વિનંતી.🙏
Followers: 622912 | Post Likes: 37276 (5.98% of followers)
શુભ લગ્ન પ્રસંગે હાર્દિક આમંત્રણ
ચિ. ઓમ
અને
ચિ. શીતલ
ના શુભ લગ્ન પ્રસંગે
આપને સહપરિવાર પધારી
નવદંપતીને આશીર્વાદ આપવા
હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
આ શુભ અવસરે આપની ઉપસ્થિતિ
અમારા માટે આનંદ અને આશીર્વાદ સમાન રહેશે.
સ્નેહભર્યું આમંત્રણ...
આપ પધારશો એવી હાર્દિક વિનંતી.🙏
#thecomedyfactory #wedding #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ #ombhatt #lavari
..